હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
સૌરવ ગાંગુલીએ કોલકાતામાં આર્જેન્ટિના ફેન ક્લબ વિરુદ્ધ એફઆઈઆર અને ૫૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો:ક્લબના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે મેસ્સી ઇવેન્ટના આયોજક શતાદ્રુ દત્તા કઠપૂતળી હતા અને સૌરવ ગાંગુલી પડદા પાછળનો વાસ્તવિક ગુનેગાર હતો.

(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
