<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉત્તર ભારતીય ઓબીસી સમુદાય સાથે વાતચીત કરશે. આ ચર્ચા માટે થાણેના ટિપ ટોપ પ્લાઝા ઓડિટોરિયમમાં એક બેઠક બોલાવવામાં આવી છે.

(1:21 AM IST)