<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

આજે વડાપ્રધાન મોદીનો પશ્ચિમ બંગાળ પ્રવાસ: હાઈવે પ્રોજેક્ટ્સની ભેટ - કોલકત્તા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યને વિકાસલક્ષી ભેટ આપશે. પીએમ મોદી બે મહત્વપૂર્ણ નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવશે, જે કનેક્ટિવિટીને વેગ આપશે.

(10:31 AM IST)