<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

હિમાચલ શુકુ ભઠ્ઠઃ લોકો અને પ્રવાસીઓ હિમવર્ષાની રાહ જોઇ રહ્યા છે : સામાન્યો રીતે હિમાચલમાં ૧૫ નવેમ્બ રથી ભારે હિમવર્ષાના પગલે રોહતાંગ પાસ બંધ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે હિમવર્ષા હજુ સુધી ન થઇ હોય આજે પણ રોહતાંગ પાસ ચાલુ છે. જ્યાવરે ટુરીસ્ટોવ રોહતાંગ પાસને બદલે સિંકુલા પાસ જાય છે. જે મનાલીથી ૧૫૦ કિ.મી. દુર આવેલ છે. જો સમયસર હિમવર્ષા નહીં થાય તો પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો પડશે દરમ્યાેન હવામાન ખાતાએ ૨૩ ડિસેમ્બવર પછી પહાડોમાં હિમવર્ષા અને મેદાન વિસ્તાટરમાં સામાન્યલ વરસાદ પડે તેવી આગાહી કરી છે.

(12:47 PM IST)