હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th December 2025
પંજાબ કેબિનેટે વિધાનસભાના ખાસ સત્રને મંજૂરી આપી છે. આ સત્રમાં મનરેગા સુધારા બિલમાં કરવામાં આવેલા ફેરફારો પર ચર્ચા કરવામાં આવશે. 30 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે.

(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
