News of Monday, 22nd December 2025
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભયાનક બસ અકસ્માત : ૧૫થી વધુ લોકોનાં મોત : ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર ટોલ રોડ પર મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ૩૪ મુસાફરોને લઈ જતી પેસેન્જર બસ કંટ્રોલ ખોરવી કોંક્રીટ બેરિયર સાથે અથડાઈ અને ઊલટી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી ૧૫થી ૧૬ લોકોનાં મોત થયાં છે જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ટીમો દ્વારા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કાર્યવાહી ચાલુ છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
