<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

મમતા બેનર્જી આજે બુથ લેવલ એજન્ટ્સ સાથે મહત્વની બેઠક કરશે : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી તેમજ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી આજે પક્ષના બુથ લેવલ એજન્ટ્સ સાથે બેઠક કરશે. આ બેઠકમાં આગામી રાજકીય પ્રવૃત્તિઓ અને પક્ષની વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા થશે તેવી શક્યતા છે.

(9:45 AM IST)