<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને પ્રથમ ટી-૨૦ મેચમાં ૮ વિકેટે હરાવ્યું : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામેની ત્રણ ટી-૨૦ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ૮ વિકેટથી જીત મેળવી છે. ભારતે શ્રીલંકા દ્વારા નિર્ધારિત લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી શ્રેણીમાં ૧-૦થી આગળ નીકળી ગયું છે.

(9:46 AM IST)