હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd December 2025
ઝેલેન્સ્કીનો દાવો : રશિયાએ એક અઠવાડિયામાં યુક્રેન પર ૧,૩૦૦ ડ્રોન અને ૧,૨૦૦ ગાઇડેડ બોમ્બ વરસાવ્યા : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે ગયા એક અઠવાડિયામાં રશિયાએ યુક્રેન પર આશરે ૧,૩૦૦ ડ્રોન, ૧,૨૦૦ ગાઇડેડ બોમ્બ તેમજ નવ મિસાઇલો દ્વારા હુમલા કર્યા છે. આ હુમલાઓથી દેશના દક્ષિણ ભાગો તેમજ ઓડેસા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા છે. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે યુક્રેનીયન ટીમો સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે સતત કાર્યરત છે.

(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
