<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

નિવૃત એએસઆઈ જામનગરના ધર્મેન્દ્રસિંહ એ. જાડેજા (ઉ.૭૭):ઉપર બુકાનીધારીઓનો હિચકારો હુમલો : ધ્રોલ-પડધરી વચ્ચે ટ્રેનમાં સવારે ૫ વાગ્યે ચોંકાવનારી ઘટના: ક્રાઇમ બ્રાન્ચના નિવૃત એએસઆઈ જામનગરના ધર્મેન્દ્રસિંહ એ. જાડેજા (ઉ.૭૭):ઉપર હિચકારો હુમલો: રિવોલ્વર, બે મોબાઈલની લૂંટ, અમદાવાદ કોર્ટ મુદ્દતે જતાં હતાં. આગ ઓલવવાના બાટલાથી ૩ બુકાની બાંધેલા હિન્દીભાષીએ બેફામ ફટકાર્યા: રાજકોટ રેલવે પોલીસે તપાસ શરૂ કરી. ભાવેશ કૂકડિયા અકિલા રાજકોટ

(9:33 AM IST)