News of Wednesday, 24th December 2025
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સપાટોઃ નાર્કોટિકસના ૨૪ કલાકમાં ૫ કેસો દાખલઃ ડ્રગ્સ સિન્ડિકેટ હચમચી ઊઠી રાજકોટઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સપાટોઃ નાર્કોટિકસના ૨૪ કલાકમાં ૫ કેસો દાખલ કરતા ડ્રગ્સ જેવા કેફી પદાર્થોનો સિન્ડિકેટ હચમચી ઊઠીઃ ડ્રગ્સ માફિયાઓની આર્થિક ગતિવિધિઓની ઉંડાણપૂર્વક તપાસ કરવા પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા આદેશ. જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શનમાં અને ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચ ટીમનો સપાટો. ક્રાઇમ બ્રાન્ચ બપોરે ૨ વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપશે.

(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
