<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

અત્યારે બપોરે ૧૨ વાગ્યે રાજકોટના લીમડા ચોક, માલવીયા ચોક, ત્રિકોણ બાગ, એસટી બસ સ્ટેન્ડ સહિતના સંખયાબંધ માર્ગો ઉપર જબ્બર ટ્રાફીક જામ સર્જાયો છે : વાહનોના થપ્પા લાગ્યા છે : વિગતો મેળવાઈ રહી છે

(12:07 PM IST)