<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં જણાવ્યું હતું કે ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર વિસ્તારમાં બનેલા નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન જાન્યુઆરી 2026 માં કરવામાં આવશે અને તે ઉત્તર પ્રદેશનું પાંચમું આંતરરાષ્ટ્રીય વિમાનમથક હશે.

(11:39 PM IST)