<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ગાંધીધામમાં પાંચ મહિના પહેલા અપહરણકાંડના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા:આંગડિયાના સંચાલકનું બંદૂકની અણીએ અપહરણ કરાયું હતું :પોલીસે દિલ્હી અને રાજસ્થાનના ગંગાનગરની જેલમાંથી કબજો લઈ કોર્ટમાં હાજર કર્યા : કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

(12:46 AM IST)