News of Friday, 26th December 2025
વડાપ્રધાન મોદી આજે દિલ્હીમાં વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દિવસ શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો 'સાહેબજાદા'ની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. ભારત મંડપમમાં યોજાનાર આ કાર્યક્રમને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે

(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
