News of Saturday, 27th December 2025
ગોવા ક્લબ અગ્નિકાંડ કેસના મુખ્ય આરોપી લુથરા બંધુઓને માપુસા કોર્ટમાં રજૂ કરાયા :પોલીસે તેમની કસ્ટડી લંબાવવાની માંગ કરી: કેટલાક ફરાર અને બ્લુ નોટિસ જારી કર્યા બાદ, કોર્ટે વધુ પાંચ દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.

(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
