News of Saturday, 27th December 2025
મોડીરાત્રે રાજકોટના રૈયા ચોકડી પાસે બ્રિજ ઉપરથી છલાંગ લગાવી હરેશભાઇ લવજીભાઈ જેઠવા ( ઉ,.વ, 41 ) (રહે, શ્યામનગર રૈયારોડ )નો આપઘાતનો પ્રયાસ :પત્ની સાથે ઝઘડો થતા પગલું ભર્યું : ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
