<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

ભાજપના કાર્યકારી પ્રમુખ નીતિન નવીને ભાજપ મુખ્યાલય ખાતે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવો સાથે બેઠક યોજી : બંગાળ અને આસામની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા:રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષ, સહ-સંગઠન મંત્રી શિવ પ્રકાશ અને પાર્ટીના મહાસચિવો વિનોદ તાવડે, અરુણ સિંહ, રાધામોહન અગ્રવાલ અને દુષ્યંત ગૌતમ આ બેઠકમાં હાજર રહ્યા

(12:18 AM IST)