News of Sunday, 28th December 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ આસામની મુલાકાતે : અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે:રાત્રે કોઈનાધારામાં સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રોકાશે:સોમવારે નવનિર્મિત શહીદ સ્મારક વિસ્તારમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ નાગાંવ જિલ્લામાં વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટદ્રવ થાનની પણ મુલાકાત લેશે.

(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
