<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

ઉત્તરાખંડ ભાજપના પ્રમુખ મહેન્દ્ર ભટ્ટને જાનથી મારી નાખવાની ધમકી: તેમણે દેહરાદૂન પોલીસમાં ફરિયાદ નોંધાવી અને અજાણ્યા નંબર પરથી મળતી ધમકીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી :ભટ્ટે જણાવ્યું છે કે તેમની રાજકીય છબી ખરડાઈ રહી છે અને તેમના જીવને પણ જોખમ છે.

(11:57 PM IST)