<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

વૃંદાવન બાંકે બિહારી મંદિરમાં ભીડને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જારી :મંદિર મેનેજમેન્ટે સલાહ આપી છે કે ફક્ત જરૂરી હોય તો જ મુલાકાત લેવી જોઈએ, અન્યથા 29 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી મંદિરમાં જવાનું ટાળવું જોઈએ. બાંકે બિહારી હાઇ પાવર મેનેજમેન્ટ કમિટી અને મથુરા વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

(12:01 AM IST)