<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

પુણેમાં શિવસેના-ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત : બંને પક્ષો સાથે મળીને મ્યુનિસિપલ ચૂંટણી લડશે: સતેજ પાટિલ અને સચિન આહિરે સત્તાવાર જાહેરાત કરી: કોંગ્રેસ 60 બેઠકો પર અને ઉદ્ધવ જૂથ 45 બેઠકો પર ચૂંટણી લડશે.

(6:53 PM IST)