<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

રાજસ્થાનમાંથી ગુજરાતમાં થતી નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં :ગુજરાતની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ

(1:04 AM IST)