<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

થરાદ નજીક ભારતમાલા હાઇવે પર ટ્રકમાં આગ, કંડલા તરફથી આવતી ટ્રકમાં લાગી ભીષણ આગ, ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન, ટ્રકમાં ભરેલો સામાન અને ટ્રક આગમાં બળીને ખાખ

(12:53 AM IST)