<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

ઈન્કમ ટેક્સ વિભાગની મોટી કાર્યવાહી : કરોડોના ટેક્સની બાકી વસૂલાત માટે લખનૌના લુલુ મોલનું બેંક એકાઉન્ટ સીઝ કરાયું : ​આઈટી વિભાગ દ્વારા દક્ષિણ ભારતની ૮ મોટી કોર્પોરેટ કંપનીઓના હિસાબી ચોપડાઓની પણ તપાસ તેજ : ટૂંક સમયમાં નોટિસો ફટકારવાની તૈયારી સાથે આવકવેરા તંત્ર એક્શન મોડમાં - ટેક્સ ચોરી મામલે દેશભરમાં ખળભળાટ! (ન્યૂઝફર્સ્ટ)

(6:09 PM IST)