News of Tuesday, 30th December 2025
ગુજરાતના નવા DGP તરીકે કે.એલ.એન. રાવના નામ પર મંજૂરીની મહોર? : વિકાસ સહાયને હવે વધુ એક્સ્ટેન્શન નહીં મળે તે સ્પષ્ટ! : પોલીસ ભવનમાં વિકાસ સહાયના વિદાય સમારોહ માટે તમામ અધિકારીઓને યુનિફોર્મમાં હાજર રહેવા તાકીદનો ફેક્સ મેસેજ : લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવતા CID વડા કે.એલ.એન. રાવ, રાજ્યના નવા મુખ્ય પોલીસ વડા તરીકે સુકાન સંભાળશે તેવી વહીવટી તંત્રમાં ભારે ચર્ચા!

(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
