News of Wednesday, 31st December 2025
લખનૌમાં પૂર્વ સાંસદ ધનંજય સિંહ વિરુદ્ધ FIR દાખલ : લખનૌમાં એક રસ્તા પર દિવાલ ઉંચી કરવાનો અને ધનંજય સિંહના નામનો ઉપયોગ કરીને લોકોને ધમકાવવાનો આરોપ :આ કેસના સંદર્ભમાં, સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ઉપેન્દ્ર સિંહને પણ દૂર કરવામાં આવ્યા છે.

(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
