<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી ત્રણ લોકોના મોત થયા અને 100 થી વધુ લોકો બીમાર પડ્યા:આ ઘટના ઇન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં બની હતી. મૃતકોમાં બે મહિલાઓ અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે

(12:30 AM IST)