<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ: આગામી બે દિવસ ગાઢ ધુમ્મસ અને હળવો વરસાદ પડવાની શક્યતા:નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દિલ્હીના ઘણા ભાગોમાં ટ્રાફિક અને પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે.

(1:03 AM IST)