News of Wednesday, 31st December 2025
નિવૃત થતા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનો વિદાય સમારોહ બપોરે ૩ થી શરૂ : રાજ્યભરના ips વિડિઓ મારફત સમારોહમાં જોડાયા પછી અચાનક પત્રકારોને ૪:૩૦ કલાકે વિદાય સમારોહમાં આવવા નિમંત્રણ : ૪:૩૦ પછી નવા પોલીસ વડાની જાહેરાતઃ રાજ્ય પોલીસ તંત્ર સતાવાર જાહેરાતની કાગડોળે રાહ જોઈ રહ્યું છે.

(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
