<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ગુજરાત ભાજપ સંગઠનમાં જવાબદારીઓની વહેંચણી : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ચાર મહામંત્રીઓને વિવિધ ઝોનના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા : અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર, અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોન અને હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનનું સુકાન સોંપાયું : પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોન સાથે મુખ્ય મથક પ્રભારીની મહત્વની જવાબદારી - તાત્કાલિક અસરથી તમામ નિમણૂકો અમલી

(7:03 PM IST)