<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

જૂનાગઢ ગિરનાર ઉપર વાતાવરણમાં પલટો : વાદળો છવાયા અને ઠંડક પ્રસરી : જુનાગઢ ગિરનાર ઉપર આજે સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ થયું હતું ઠંડો પવન અને વાદળો બંધાયા હતા અને વાતાવરણ ઠંડીમાં પણ ઠંડક ભર્યું થઈ ગયું હતું વરસાદ નથી પડ્યો પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું તે વિડીયો જોઈ શકો છો( વિનુ જોશી )

(7:38 PM IST)