<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં વોન્ડેલ ચર્ચમાં આગ લાગી: ઐતિહાસિક ચર્ચમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી: ભીષણ આગ લાગતા દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા :આગમાં ઐતિહાસિક ચર્ચનો ભાગ બળીને ખાખ: આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે.

(1:25 PM IST)