<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટના ટળી:બુદ્ધ કંપનીનું એક વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી ગયું અને બાજુમાં ફસાઈ ગયું. વિમાનમાં 50 મુસાફરો હતા: લપસી જવાથી વિમાનને નુકસાન થયું

(12:07 AM IST)