<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

ધ્રોલના હરીપર ગામે ગોરડીયા હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારૂદ્ર યજ્ઞ ભક્તિમય માહોલમાં સંપન્ન : ભક્તિ, શક્તિ અને સેવાનો અદભૂત ત્રિવેણી સંગમ રચાયો : ૩૦ હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો અને ૪૮૯ બોટલ રક્ત એકત્ર કરી માનવતા મહેકાવી : હરીપર ગામે ત્રિ-દિવસીય મહોત્સવમાં ઉમટી પડ્યું માનવ મહેરામણ (સંજય ડાંગર, ધ્રોલ): જુઓ વિડીયો

(5:43 PM IST)