<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટરના પીએની: ધ્રાંગધ્રા અને કારકુનની મુળી ખાતે બદલી:સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટરના પીએની ધ્રાંગધ્રા અને કારકુનની મુળી ખાતે બદલી કરવામાં આવી છે. કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલાની મુળી બદલી કરાઈ છે. કારકુન મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા બદલી કરવામાં આવી છે ઇડીના દરોડા બાદ તંત્ર સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે

(4:43 PM IST)