<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ બાદ રાજ્ય સરકારની મોટી કાર્યવાહી : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી રાજેન્દ્રકુમાર એમ. પટેલ સસ્પેન્ડ : ​ED દ્વારા કસ્ટડીમાં લેવાયાના ૪૮ કલાક બાદ સામાન્ય વહીવટ વિભાગે ફટકાર્યો આદેશ : કાયદાકીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજ પરથી મોકૂફ રખાયા

(9:40 PM IST)