<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

રાષ્‍ટ્રીય સુરક્ષા સર્વોપરીઃ સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલના જામીન રદ કર્યા દિલ્‍હી રમખાણ કેસમાં અન્‍ય ૫ આરોપીઓને ૧૨ આકરી શરતો સાથે મળી મુક્‍તિ ૫ વર્ષની કેદ છતાં ‘માસ્‍ટરમાઇન્‍ડ' ગણાતા આરોપીઓને રાહત નહીં: કોર્ટે કહ્યું, માત્ર જેલમાં વિતાવેલો સમય જામીનનું લાયસન્‍સ નથી

(3:56 PM IST)