News of Tuesday, 6th January 2026
ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરનો પ્રકોપ યથાવત ચાલુ: સવારે કાનપુર અને અયોધ્યામાં ગાઢ ધુમ્મસ: દિલ્હીમાં પ્રદૂષણના કારણે સ્મોગની ચાદર : દેશની રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તાજા અહેવાલો મુજબ, ૬ જાન્યુઆરી ૨૦૨૬ની સવારે કાનપુર અને અયોધ્યામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. દિલ્હીમાં પ્રદૂષણના કારણે સ્મોગની ચાદર જોવા મળી હતી.

(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
