News of Tuesday, 6th January 2026
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલા ચાલુ: પોતાની દુકાનમાં બેઠેલા એક હિન્દુ યુવકની હત્યા : પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. પ્રાપ્ત વિગતો મુજબ, બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. પોતાની દુકાનમાં બેઠેલા આ નિર્દોષ વેપારીને કટ્ટરપંથીઓ દ્વારા રહેંસી નાખવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ત્યાં વસતા હિન્દુ સમાજમાં ભયનો માહોલ ફેલાયો છે.

(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
