તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th January 2026
બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધીયા પર હુમલાના કેસમાં પોલીસ વિભાગમાં પડ્યો મોટો પડઘો : મહુવા DySP રીમા ઝાલાને પદ પરથી હટાવાયા : કેસમાં સામાજિક-રાજકીય દબાણ વધતા તળાજા DySP નકુમને સોંપાયો ચાર્જ : લોકગાયક માયાભાઈ આહીરના નિવેદન બાદ થયેલા વિવાદમાં પીઆઈ બાદ હવે વધુ એક ઉચ્ચ અધિકારી પર ગાજ પડી : વિવાદનું મુળ કારણ માયાભાઈ આહીરના મુંબઈમાં યોજાયેલા ડાયરા કાર્યક્રમમાં આપેલા નિવેદનમાં છે, જ્યાં તેમણે બગદાણા આશ્રમના એક વ્યક્તિનો ‘મેનેજિંગ ટ્રસ્ટી’ તરીકે ઉલ્લેખ કર્યો હતો.

(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
