News of Wednesday, 7th January 2026
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા યુવાનો સાથે સીધો સંવાદ કરશે. તેઓ ૧૧ વર્ષની ફરિયાદો અને ૧૧ મહિનાની પ્રામાણિક સમીક્ષા કરશે. તેમણે દિલ્હીના યુવાનોને લંચ માટે આમંત્રણ આપ્યું છે. ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ છે. તે પહેલા ૧૧ જાન્યુઆરીએ તેઓ તેમની સાથે મુલાકાત કરશે.

(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
