News of Tuesday, 6th January 2026
રાજ્યના તમામ પોલીસ કર્મચારીની અને અધિકારીઓની રજાઓ રદ કરાઈ: સાત થી 12 જાન્યુઆરી સુધી પોલીસ કર્મીઓ રજા નહીં લઈ શકે: જે કર્મચારીઓ રજા પર છે તેમને તાત્કાલિક હાજર થવા સૂચના:. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને કારણે રજાઓ કરાઈ રદ

(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
