<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટે રીપોર્ટ હાઇકોર્ટમાં રજૂ : ૩૧ પ્રશ્નોપ પુછાયા હતા : રાજકુમાર જાટ અપમૃત્યુ આ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટર હાઇકોર્ટમાં રજુ કરાયો છે. સરકારી વકીલે ગુજરાત હાઇકોર્ટમાં રજુઆત કરી છે. ફરીયાદના સમર્થનમાં રીપોર્ટ ન હોવાની રજુઆત કરી છે. નાર્કો ટેસ્ટકમાં ગણેશ ગોંડલને ૩૧ પ્રશ્નોગ પૂછ્યાર હતા.

(4:21 PM IST)