News of Thursday, 8th January 2026
સુપ્રીમ કોર્ટ સોનમ વાંગચુકની અટકાયતને પડકારતી અરજી પર સુનાવણી કરશે. જસ્ટિસ અરવિંદ કુમાર અને પી.બી. વરાલેની બેન્ચે બુધવારે સુનાવણી મુલતવી રાખી હતી. જસ્ટિસ કુમારે કહ્યું કે બેન્ચ 8 જાન્યુઆરીએ આ મામલાની સુનાવણી કરશે.

(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
