<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વોત્તર ભાજપના સ્થાપક કબીન્દ્ર પુરકાયસ્થનું ૯૪ વર્ષની વયે અવસાન :સમગ્ર આસામમાં શોકની લહેર છવાઈ:પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ શોક વ્યક્ત કર્યો

(11:51 PM IST)