<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં AIMIM નેતા ઇમ્તિયાઝ જલીલની કાર પર હુમલો :ટિકિટ ન મળવાથી ગુસ્સે ભરાયેલા AIMIM કાર્યકરોએ તેમની કાર પર હુમલો કર્યો હતો. હુમલા સમયે ઇમ્તિયાઝ જલીલ કારમાં હાજર હતા.

(1:02 AM IST)