<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે મહત્વની બેઠક યોજી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે જમ્મુ અને કાશ્મીરની વર્તમાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ બેઠકમાં સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓના વડાઓ હાજર રહે તેવી શક્યતા છે. ઘાટીમાં શાંતિ જાળવવા અને આતંકવાદ વિરોધી કામગીરીની સમીક્ષા કરવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

(10:24 AM IST)