<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

કોલકાતામાં EDના દરોડાએ સમગ્ર બંગાળમાં રાજકીય ખળભળાટ મચાવી દીધો છે. મમતા બેનર્જી EDના દરોડાના વિરોધમાં કોલકાતામાં કૂચ કરશે. મુખ્યમંત્રીની કૂચ બપોરે 2 વાગ્યે બસ સ્ટેન્ડથી હઝરા ક્રોસિંગ સુધી શરૂ થશે

(12:50 AM IST)