<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ટાઇઢ. ટાઈઢ.. .નલિયા 4.8 અમરેલી 8.6, રાજકોટ 9.4, ડીસા 10.1, ગાંધીનગર 10.8, અમદાવાદ 11.7, કંડલા 11.9, ભુજ 11.2 અને પોરબંદર માં 12.8 ડિગ્રી તાપમાન : હવામાન શાસ્ત્રીઓ ના જણાવ્યા મુજબ ત્રણ-ચાર દિવસ કાતિલ ઠંડી નો દોર ચાલુ રહેશે

(4:20 PM IST)